શોધખોળ કરો

હાર્દિક પટેલ સામેના કેસમાં ફરિયાદી દિલીપ સાવલિયાએ હાર્દિકની તરફેણમાં શું કરી એફિડેવિટ ? જાણો સંપૂર્ણ વિગત

1/5
ઉલ્લેખનીય છે કે દિલિપ સાવલિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પાટણમાં 26 ઓગસ્ટના રોજ આયોજીત ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ બાદ હાઇવેની નવજીવન હોટલ પર બેઠો હતો. તે દરમિયાન હાર્દિકના કાફલાએ મારી સાથે મારામારી કરી હતી.

2/5
પાટણઃ પાટણમાં મારામારી કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. હાર્દિક પટેલ અને અન્ય પાસ કાર્યક્રરોએ મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરનારા દિલિપ સાવલિયાએ એફિડેવિટ દાખલ કરી છે. દિલિપ સાવલિયા પાટણ કોર્ટમાં વકીલ દ્વારા એફિડેવિટ દાખલ કરી છે કે આ મારામારીની ઘટનામાં હાર્દિક પટેલની કોઇ સંડોવણી નથી. મારા પર હાર્દિકે નહી પરંતુ હાર્દિકના કાફલાએ હુમલો કર્યો હતો.

3/5
ઉલ્લેખનીય છે કે દિલિપ સાવલિયાએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 506(2), 504,323, 427, 395, હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

4/5
તે સિવાય દિલિપ સાવલિયાએ કહ્યું કે, આ એફિડેવિટ હું કોઇના દબાણમાં કરતો નથી. હું મારી મરજીથી એફિડેવિટ કરી રહ્યો છું. એફિડેવિટમાં કરેલી તમામ વાતો સત્ય છે અને મારી જાણમાં છે.

5/5
પોતાની એફિડેવિટમાં દિલિપ સાવલિયા જણાવ્યું મારા પર હુમલો થયો ત્યારે હાર્દિક પટેલ ઘટનાસ્થળ પર હાજર નહોતો. એફઆઇઆરમાં હાર્દિક પટેલના નામનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. ઘટનામાં હાર્દિકની કોઇ સંડોવણી નથી અને તેણે મને કોઇ ધમકી પણ આપી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget