શોધખોળ કરો
હાર્દિકે 5 કરોડ રૂ.ની ગરબડ કરી, હિસાબ આપેઃ દિનેશ બાંભણીયાનો હાર્દિક પર આરોપ
1/6

પાસને મળેલા ફંડનો હિસાબ કોર કમિટી સામે રજૂ કરે. ઉપરાંત એક કાર્યક્રમ માટે એનસીપીએ ફંડ આપ્યો આરોપ પણ લગાવ્યો છે. કોંગ્રેસ પાસનો રાજકીય ઉપયોગ કરી રહ્યું છે.
2/6

ઉપરાંત મિલકત વસાવવાનો પણ આરોપ લગાવ્યો, કહ્યું કે, હાર્દિકે સોલા-ભાગવત સામે એપોલો આર્કેડમાં મિલકત વસાવી છે, આ સિવાય વિરમગામ, સુરત અને ભરૂચમાં પણ મિલકતો ખરીદ્યાનો આક્ષેપ કર્યો હતો.
Published at : 29 Dec 2017 02:30 PM (IST)
View More























