શોધખોળ કરો

મોદીના કચ્છના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના ચુસ્ત સમર્થક મૂળ ભાજપી ક્યા નેતા રહ્યા હાજર? રાજકીય અટકળો તેજ

1/4
ભાજપ સરકારના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાણામંત્રી બાબુભાઇ શાહ પણ પહોંચ્યા હતા. હાલમાં કોંગ્રેસના નેતા એવા બાબુ મેઘજી શાહ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે. શંકરસિંહે ભાજપમાં બળવો કર્યો ત્યારે બાબુ મેઘજી શાહ તેમની સાથે જોડાયા હતા.

2/4
બાબુભાઈ શાહને તેઓ મોદીના સમારોહમાં આવ્યા છે તો શું ભાજપમાં જોડાવાનાછે તેવો સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે નર્મદા માટે હું હકારાત્મક વલણ ધરાવું છું, અને તેના સંદર્ભે મારો અભ્યાસ પણ છે. નર્મદા નિગમના આમંત્રણને માન આપીને હું વડાપ્રધાનના કાર્યક્રમમાં આવ્યા છું પણ ભાજપમાં જોડાયો નથી તેવી ચોખવટ કરી હતી.

3/4
હાલમાં શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડવાના છે એની અટકળો ચાલી રહી છે ત્યારે તેમના ચુસ્ત સમર્થક મનાતા મૂળ ભાજપી એવા બાબુભાઇ મોદીના કાર્યક્રમમાં જોડાતાં વાઘેલાના સમર્થકો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ શકે તેવા અહેવાલો સાચા પડી રહ્યા છે તેમ માનવામાં આવે છે.

4/4
લોધિડા (ભચાઉ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉ ખાતે સરદાર સરોવર નિગમ લિમિટેડના કચ્છના ત્રીજા અને છેલ્લા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું એ કાર્યક્રમમાં કોંગ્રેસના ટોચના નેતા બાબુ મેઘજી શાહ પણ હાજર રહેતાં રાજકીય અટકળોનું બજાર ગરમ બની ગયું છે. બાબુ મેઘજી શાહ ભાજપમાં જોડાઈ રહ્યાની ચર્ચા ફરી શરૂ થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget