શોધખોળ કરો

પિયરમાંથી પત્નીને તેડવા ગયેલા પતિ માટે સસરા બન્યાં ‘યમરાજ’, ધારિયાના ઘા ઝીંકી કરી હત્યા

1/6
ગઈકાલે રાત્રે માનવ તેની પત્ની જમીલાને તેડવા માટે માંડવા ગામે આવ્યો હતો. દરમિયાન સસરા અને જમાઈ વચ્ચે જમીલાને શારીરિક - માનસિક ત્રાસ આપવાના મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ જમાઈએ સસરાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી.

2/6
ઘટનાની વિગત મુજબ, અંકલેશ્વરના માંડવા ગામે રહેતા કરમશી પટેલની પુત્રી જમીલાના લગ્ન જંબુસર ખાતે રહેતા માનવ ગોહિલ સાથે થયા હતાં. લગ્નના થોડા સમય બાદથી માનવ અવાર નવાર જમીલાને શારીરિક-માનસીક ત્રાસ આપતો હતો. જેના કારણે જમીલા પોતાના પિયર આવી ગઈ હતી.

3/6
જમાઈની આ હરકત બાદ સસરાએ પણ મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને નજીકમાં પડેલા ધારિયા વડે જમાઈના માથાના પાછળના ભાગમાં પ્રહાર કર્યો હતો. જેના કારણે જમાઈને લોહી નીકળવા માંડ્યું હતું અને ત્યાં જ પડી ગયા હતા.

4/6
સસરાના હાથે જમાઇની હત્યા થઇ હોવાની વાત વિસ્તારમાં પ્રસરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. લોકો દ્વારા સસરા પર આ ઘટના અંગે ફીટકાર વરસાવવામાં આવ્યો હતો..

5/6
ઘટનાની જાણ થતાં અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો પણ બનાવની જગ્યાએ ધસી આવ્યો હતો. પોલીસે મૃતકના દેહને પીએમ માટે ખસેડી સસરા સામે હત્યાનો ગુનો નોંધી સસરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. (પાત્રોના નામ બદલવામાં આવ્યા છે, તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)

6/6
અંકલેશ્વરઃ અંકલેશ્વરના માંડવા ગામે સસરા દ્વારા જમાઇની હત્યા કરી હોવાની ઘટના બની છે. પિયરમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિ અને તેના સસરા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે આવેશમાં આવી જઈ જમાઈએ સસરાનું ઘર સળગાવવાની કોશિશ કરી હતી. જમાઇની હરકતથી ઉશ્કેરાયેલા સસરાએ ધારિયાના ઘા ઝિંકી જમાઇને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં મુશળધાર, સુરતના અંબિકા 24 ઇંચથી વધુ વરસ્યો, પૂર જેવી સ્થિતિ

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર

Embed widget