શોધખોળ કરો

અતિવૃષ્ટિમાં સપડાયેલ વિસ્તાર માટે મોદીની તાત્કાલીક 500 કરોડની સહાય, વધુ સહાય સર્વે થયા બાદ

1/2
બનાસકાંઠા: અતિવૃષ્ટિથી આફતમાં સપડાયેલા ઉત્તર ગુજરાતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. નિરિક્ષણ કર્યા બાદ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે ભારત સરકાર તરફથી ગુજરાત ડિઝાસ્ટર રીલીફ ફંડ માટે રૂપિયા ૫૦૦ કરોડની તાત્કાતલિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વિગતવાર સર્વે થયા પછી વધુ રકમની મદદ પણ કેન્દ્ર સરકાર કરશે. મૃતકને બે લાખ તથા ઈજાગ્રસ્તોને 50 હજાર આપવાની જાહેરાત કરી હતી.

2/2
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ભારે વરસાદ અને પૂરપ્રલયનો સામનો કરી રહ્યું છે, ત્યારે આવતીકાલ બુધવારથી જ વધુ 10 હેલિકોપ્ટર્સ બચાવ તથા રાહતની કામગીરીમાં આપવામાં આવશે અને એનડીઆરએફની ટીમ પણ વધારાશે. એમણે કહ્યું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નુકસાનીનો અંદાજ કાઢી ઝડપથી જનજીવન રાબેતા મુજબ થાય તે પ્રકારના પગલાં ભરવા પડશે. રાજ્ય સરકારની કામગીરીની તેમણે પ્રશંસા પણ કરી હતી. અતિવૃષ્ટિ-પૂરમાં ઇજાગ્રસ્તોને રાજ્ય સરકારની સહાય ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ રૂપિયા ૫૦ હજારની સહાય અપાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Embed widget