શોધખોળ કરો
દાદોહઃ ડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત, મોતથી ગામમાં અરેરાટી
1/4

2/4

દાહોદઃ ધોરણ નવમાં અભ્યાસ કરતાં ચાર બાળકો ચોસાલા નજીક ડેમમાં ડૂબી જતાં મોત થયા છે. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. ચારેય બાળકો દાહોદની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. આ ઘટનાની જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Published at : 14 Mar 2018 05:02 PM (IST)
Tags :
DahodView More






















