શોધખોળ કરો

ગાંધીનગર: જાહેરમાં ટોળું હથિયારો લઈને આવ્યું અને માણસામાં મચાવ્યો આતંક, જાણો વિગત

1/8
2/8
3/8
4/8
બજાર ટાવર વિસ્તારથી શરૂ કરીને રસ્તામાં આવતી તમામ દુકાનોને નિશાન બનાવીને દુકાનો બંધ કરાવવાની બુમો સાથે વેપારીઓ કશું સમજે તે પહેલા તોડફોડ શરૂ થઇ ગઇ હતી.

5/8
ગુરૂવારે બપોરે વાવ દરવાજા વિસ્તારમાં 200 લોકોનું ટોળું હાથમાં ધોકા તથા લાકડીઓ જેવા હથીયારો સાથે ઘુસ્યું હતું. તોફાન બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડે પગે કરી દેવામાં આવ્યો છે. જ્યારે આજે બંધનું એલાન પણ આપ્યું છે તેવું જાણવા મળ્યું છે.

6/8
ઘણાં વેપારીઓ શટર બંધ કરીને દુકાનમાં જ પુરાઇ ગયા હતા. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં ટોળું કહેર વરતાવીને સગેવગે થઈ ગયું હતું. શાંત શહેર ગણાતા માણસામાં આ બનાવને લઈને ભારે અજંપાનો માહોલ નિર્માણ થયો છે.

7/8
વેપારીઓ તથા ખરીદી માટે આવેલા ગ્રાહકો કશું જ સમજી શક્યા નહોતા અને જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. વેપારીઓ પોતાનો જીવ બચાવવા જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ ગયા હતાં.

8/8
માણસા: માણસાનાં બજારમાં ગુરૂવારે બપોરે ઘુસી આવેલા આશરે 200 લોકોનાં હથીયાર ધારી ટોળાંએ તોડફોડ શરૂ કરીને દુકાનોમાં ઘુસીને વેપારીઓને માર મારવાનું શરૂ કરતાં હાહાકાર મચી ગયો હતો. સમગ્ર તોડફોડની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જેના કારણે આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

Embed widget