શોધખોળ કરો

દાહોદઃ યુવતીને બંધક બનાવી ત્રણ યુવકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર, એક રંગેહાથ ઝડપાઇ જતાં કેવા કર્યા હાલ?

1/4
માસી અને તેના ભાણો-ભાણી નીચે પડી ગયા પછી આ આરોપીઓ આ ત્રણેયને એક મકાનમાં ખેંચી ગયા હતાં. જ્યાં ભાણીયાને મારી નાંખવાની ધમકી આપી બે યુવકોએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, દોડી આવેલા લોકોએ પથ્થરમારો કરતાં ચાર યુવકો ફરાર થઇ ગયા હતાં, જ્યારે અન્ય એક યુવક દિનેશ ભાભોર રંગેહાથ ઝડપાતાં તેને થાંભલા સાથે બાંધી દેવાયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

2/4
આ અંગેની વિગતો એવી છે કે, લઘુમતિ કોમની 17 વર્ષીય યુવતી પોતાની બહેના દીકરા અને દીકરીને સ્કૂટી પર બેસાડીને રળિયાતી ગામની દરગાહ પાસે બપોરે માટી લેવા જઈ રહી હતી, ત્યારે રળિયાતી ગામે બાયપાસ રોડ ઉપર બે મોટર સાઇકલ ઉપર આવેલા મોટી ખરજ ગામના દીનેશ મુનિયા ભાભોર, વીનુ જોરસિંગ ભાભોર, ભાવસિંગ ધીરા ભાભોર તેમજ અન્ય બે અજાણ્યા યુવકોએ તેમને આંતર્યા હતા અને સ્કૂટી પરથી બધાને પાડી દીધા હતા.

3/4
આ ઘટના અંગે પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ બનાવ અંગે યુવતીની માતાની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. યુવતીની ભાણીએ બાજૂની વસાહતમાં જઈને મદદ માગતાં લોકો દોડી આવ્યા હતા અને એક આરોપી પકડાઇ ગયો હતો.

4/4
દાહોદઃ સ્કૂટી પર પોતાના ભાણા અને ભાણી સાથે જતી યુવતીને પાંચ યુવકોએ દાહોદ પાસેના રળિયાતી ગામમાંથી પસાર થતી હતી, ત્યારે તેને આંતરીને પછાડી હતી. આ પછી ભાણો અને ભાણીને બંધક બનાવી યુવતી પર બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને ત્રીજો યુવક આ યુવતી સાથે બદકામ કરી રહ્યો હતો, ત્યારે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પથ્થરમારો કરતાં બળાત્કારીઓ બાઇક લઈને ભાગી ગયા હતા. જોકે, એક બળાત્કારી રંગેહાથે ઝડપાઇ ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

Embed widget