શોધખોળ કરો
ગુજરાતના કયા ટોપ 5 IPSને આઈજીના ગ્રેડમાં બઢતી અપાઈ, જાણો વિગત
1/3

આ ઉપરાંત સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માને મૂળ જગ્યાએ ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે.
2/3

ડીઆઈજી ડો. વિપુલ અગ્રવાલ, રાજકોટના પૂર્વ રેન્જ વડા ડી.એન.પટેલ, ગાંધીનગરના રેન્જ વડા મયંકસિંહ ચાવડા, કમાન્ડો ટ્રેનિંગના જી.એલ.સિંઘલ અને અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક જે. આર.મોથલીયાને આઈજી ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે અને મૂળ જગ્યાએ ચાલુ રાખવામાં આવ્યા છે.
Published at : 01 Jan 2019 03:28 PM (IST)
View More





















