શોધખોળ કરો
સુરતઃ ભાજપના નેતાએ કારમાં સેક્સ માણ્યાનો આક્ષેપ કરનારી યુવતીના નામે ફરતી થઈ નવી અરજી, શું છે આ અરજીમાં?
1/8

ભાનુશાળીએ આ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી પીડિતાનું વારંવાર શારીરિક શોષણ કર્યુ હતું અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું. આ ગંભીર આક્ષેપો સાથે પીડિતાએ પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. હવે આ નવી અરજી ફરતી થતાં મામલામાં નવો વળાંક આવ્યો છે.
2/8

ભાજપના નેતા સામે રહસ્યમય રીતે બળાત્કારની અરજી થયા બાદ તપાસ સ્થગિત કરવાની અરજી પણ રહસ્યમય રીતે ફરતી થતાં આ મામલે નવો વળાંક આવ્યો છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે સુરતના નાના વરાછા ખાતે રહેતી યુવતીએ બળાત્કારના ગંભીર આક્ષેપો કર્યા હતા.
Published at : 17 Jul 2018 11:20 AM (IST)
View More




















