શોધખોળ કરો
રાજ્યના 83 PIને DySP તરીકે બઢતી, 77 DySPની આંતરીક બદલી, જાણો વિગત
1/23

ગાંધીનગર: ગુજરાત પોલીસતંત્રના ધરખમ ફેરફાર થયા છે. રાજ્યના 83 પોલીસ ઇન્સ્પેક્ટરને બઢતી સાથે DySP બનાવાયા છે. આ સાથે બઢતી સાથે બદલીના પણ આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા 77 DySPની આંતરિક બદલી કરવામાં આવી છે.
2/23

Published at : 05 Oct 2018 11:16 PM (IST)
Tags :
Gujarat PoliceView More




















