શોધખોળ કરો

ભાજપના વધુ 13 ઉમેદવારો જાહેર, જાણો કયા ફિલ્મ સ્ટારને ઉત્તર ગુજરાતમાંથી મળી ટિકિટ?

1/8
નડિયાદ બેઠક પરથી પંકજભાઈ દેસાઈને રીપિટ કરવામાં આવ્યા છે. કાલોલમાંથી સુમનબેન પ્રવિણભાઈ ચૌહાણને ટિકિટ ફાળવવામાં આવી છે.

2/8
ઠક્કરબાપાનગર વલ્લભભાઈ કાકડિયાને ભાજપે રીપિટ કરવામાં આવ્યા છે. ધંધુકામાંથી કાલુભાઈ ડાભીને ટિકિટ આપવામાં આવી છે.

3/8
દહેગામમાંથી બલરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી આવેલ અમિતભાઈ ચૌધરીને માણસામાંથી ટિકિટ આપવામાં આવી છે.

4/8
ઈડરમાંથી હિતુ કનોડિયાને ટિકિટ આપવામાં આવી છે આ અગાઉ તેઓ કડીથી ચૂંટણી લડ્યા હતાં જોકે આ વખતે તેમને ઈડરની સીટ ફાળવવામાં આવી છે.

5/8
કડીમાં કરશનભાઈ પૂંજાભાઈ સોલંકી ભાજપે ટિકિટ આપી છે. વિજાપુરમાંથી રમણભાઈ પટેલ (સ્ટાર લાઈન)ને ટિકિટ આપવામાં આવી છે.

6/8
પાટણ સીટ પરથી રણછોડભાઈ રબારીને ટિકિટ આપવામાં આવી છે. ઊંઝામાં નારાયણભાઈ એલ પટેલને ફરીથી રીપિટ કરવામાં આવ્યા છે.

7/8
માવજીભાઈ દેસાઈને ધાનેરા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે. વડગામ બેઠક પરથી વિજયભાઈ હરખાભાઈ ચક્રવતીને ટિકિટ આપવામાં આવી છે.

8/8
અમદાવાદઃ ભાજપે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ 13 બેઠકો પર ભાજપે સેફ ગેઈમ રમી છે અને મોટા ભાગે જૂના ઉમેદવારોનો જાળવ્યા છે. આ ઉમેદવારોની યાદીમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયાનો સમાવેસ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Embed widget