શોધખોળ કરો
ભાજપના કયા પૂર્વ MLAને મારી નાખવાની મળી ધમકી, ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
1/5

મહેન્દ્રભાઇને ધમકી મળતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અંગે મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું કે, મને મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે પાર્ટીને જાણ કરતાં પાર્ટીએ પોલીસને જાણ કરી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
2/5

બુટલેગરો અને લુખ્ખા પર પોલીસની જાણે પકડી રહી નથી. આમ પ્રજાને રોજ નાની મોટી ધમકી મળતી રહે છે. પરંતુ આજે જૂનાગઢનાં ભાજપનાં માજી ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂને મારી નાખવાની ધમકી મળતાં સમગ્ર જૂનાગઢમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Published at : 08 Jun 2018 09:50 AM (IST)
View More





















