શોધખોળ કરો
કૉંગ્રેસમાં ધરખમ ફેરફાર, 9 જિલ્લા અને 3 શહેરોના પ્રમુખ બદલાયા, જાણો વિગત
1/3

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલની નિમણુક કરવામાં આવી છે. જ્યારે નડિયાદ શહેર પ્રમુખ તરીકે ચિરાગ બ્રહ્મભટ્ટ અને વડોદરા શહેર પ્રમુખ તરીકે પ્રશાંત પટેલની નિમણુક કરાઈ છે.
2/3

જિલ્લા તથા શહેર પ્રમુખોની થયેલી નિમણુંક આ મુજબ છે ભાવનગર - પ્રવીણ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. આણંદમાં વિનુભાઈ ઠાકોર, ભરૂચમાં પરિમલસિંહ રાણા, ડાંગમાં મોતીભાઈ ચૌધરી, ખેડામાં રાજેશ ઝાલા, રાજકોટમાં હિતેશ વોરા, છોટા ઉદેપુરમાં યશપાલસિંહ ઠાકોર, પોરબંદરમાં નાથાભાઇ ઓડેદરા અને તાપીમાં ભીલભાઈ ગામીતની નિમણુક કરવામાં આવી છે.
Published at : 25 Jun 2018 08:37 PM (IST)
View More




















