શોધખોળ કરો

કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત

1/4
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની બેઠકોની ચૂંટણી 14મી ડીસેમ્બરે બીજા તબક્કાની યોજાનારી છે. જેના માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

2/4
કોંગ્રેસે અમદાવાદની બાપુનગર, દરિયાપુર, ખાડિયા-જમાલપુર અને દાણીલીમડાની બેઠકોનાં ઉમેદવારો નક્કી કરી નાખ્યાં છે. જેની જાણ ફોન પર કરી દેવામાં આવી છે. ટિકિટ ફાળવણીના મુદ્દે કોંગ્રેસમાં ભારે ભડકો જોવા મળ્યો છે. અમદાવાદની બેઠકો ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. અમદાવાદની 16 બેઠકોમાંથી હાલ બે જ બેઠકો કોંગ્રેસ પાસે છે.

3/4
કોંગ્રેસે ફોન પર જ અમદાવાદની ચાર બેઠકોના ઉમેદવારોને જાણ કરી છે તેમાં બાપુનગરથી હિંમતસિંહ પટેલ, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, ખાડિયા-જમાલપુરની સાબીર કાબલીવાલા અને દાણીલીમડાથી શૈલેષ પરમારને ફોન કરીને કોંગ્રેસમાંથી ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવી છે.

4/4
અમદાવાદ: ભાજપે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ 13 બેઠકો પર ભાજપે સેફ ગેઈમ રમી છે અને મોટા ભાગે જૂના ઉમેદવારોનો જાળવ્યા છે. ત્યારે કોંગ્રેસે આજે અમદાવાદના ચાર ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા માટે જણાવી દીધું છે. જેમાં કોંગ્રેસે અમદાવાદની બાપુનગર, દરિયાપુર, ખાડિયા-જમાલપુર અને દાણીલીમડા બેઠકના ઉમેદવારને ફોન કરીને જ જાણ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે

દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી

માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ

દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget