શોધખોળ કરો

કોંગ્રેસે ગુજરાતના ક્યા ભૂતપૂર્વ 14 ધારાસભ્યોને છ વર્ષ માટે ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવવા કરી અરજી?

1/6
 આ ઉપરાંત પી.આઇ.પટેલ (વિજાપુર), સી.કે.રાઉલ (ગોધરા), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર), રામસિંહ પરમાર (ઠાસરા), છનાભાઈ ચૌધરી (વાંસદા), ભોળાભાઈ ગોહેલ (જસદણ), તેજશ્રી પટેલ (વિરમગામ), કરમશી પટેલ (સાણંદ), ધમેન્દ્રસિંહ જાડેજા (જામનગર શહેર) અને રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય) સામે અરજી કરાઇ છે.

2/6
 કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે જણાવ્યું કે, પક્ષપલટુ ધારાસભ્યોને સામે કાયદાકીય લડત દ્વારા સજા થાય તે માટે કોંગ્રેસ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડશે. આ ધારાસભ્યોમાં શંકરસિંહ વાઘેલા (કપડવંજ) ઉપરાંત તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ), વેવાઈ બલવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), અમિત ચૌધરી (માણસા)નો સમાવેશ થાય છે.

3/6
 પરમારે જણાવ્યું કે, કોંગ્રેસના વ્હીપની વિરુદ્ધમાં મતદાન કરનાર 14 ધારાસભ્યો બંધારણની અનુસૂચિ (પક્ષ પલટા ધારા)ની જોગવાઇ મુજબ ચૂંટણી લડવા માટે વ્હીપનો ભંગ કરનાર 'રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ'ની જોગવાઇ મુજબ વર્ષ સુધી કોઇપણ પક્ષના કે અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.

4/6
 કોંગ્રેસના 14 ધારાસભ્યોએ વ્હીપનો અનાદર કરતા કોંગ્રેસે શંકરસિંહ વાઘેલા સહિત તમામ 14 ધારાસભ્યોને વ્હીપનો ભંગ ઉપરાંત 10 ધારાસભ્યોને પક્ષ પલટો કરવા બદલ ગેરલાયક ઠેરવવાની પિટિશન કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સમક્ષ કરી છે.

5/6
 કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને પક્ષના ઉમેદવાર અહેમદ પટેલને મત આપવાનો વ્હીપ આપ્યો હતો છતાં 14 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. આ પૈકી 13 ધારાસભ્યો વિધિવત્ રીતે ભાજપમાં જોડાય ગયા છે જ્યારે શંકરસિંહ વાઘેલા કોઈ પક્ષમાં જોડાયા નથી.

6/6
ગાંધીનગરઃ રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો અનાદર કરી ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને મત આપનારા 14 ભૂતપૂર્વ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે સત્તાવાર રીતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા સામે અરજી કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Scholarship Scam: જૂનાગઢમાં સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ, સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓના લાખો રૂપિયા કર્યા ચાઉં

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Embed widget