શોધખોળ કરો

આ વર્ષે 25 જુલાઈ સુધીમાં જ 68 ટકા વરસાદ ખાબક્યો, જાણો ગયા વર્ષે કેટલો પડ્યો હતો...

1/6
2/6
અત્‍યારની સ્‍થિતિ મુજબ આજે અને આવતીકાલે રાજ્‍યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તા. ૨૯ અને ૩૦ સામાન્‍ય વરસાદ પડી શકે છે. જો કે કુદરતી વાતાવરણ ગમે ત્‍યારે પલ્‍ટી જતુ હોવાથી આગાહી પણ દર વખતે સત્‍ય સાબિત થતી નથી. આગોતરા આયોજન અને બચાવ રાહત સહિતની કામગીરી માટે સમગ્ર તંત્ર હાઈએલર્ટ પર છે.

3/6
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 150 લોકોના મોત થયાના અહેવાલ છે. બનાસકાંઠા વિસ્‍તારમા પૂરના પાણી ઓસરે પછી મૃત્‍યુઆંક ઘણો વધવાની ભીતિ વ્‍યકત થઈ રહી છે.

4/6
ડેમોમાં નવા નીરની આવકને કારણે પીવાના પાણીની બાબતમાં ધરખમ રાહત થઈ ગઈ છે પરંતુ જમીન ધોવાણ અને જાનમાલની નુકશાની મોટા પ્રમાણમાં છે.

5/6
દર વર્ષે સામાન્‍ય રીતે તબક્કાવાર વરસાદ પડતો હોય છે પરંતુ આ વખતે જૂન પૂરો થતા જ શરૂ થયેલા વરસાદે જુલાઈ મધ્‍યેથી ભયંકર ગતિ પકડી છે. અનેક વિસ્‍તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા કલ્‍પનાતિત પરિસ્‍થિતિ સર્જાયેલ છે.

6/6
રાજકોટ: રાજ્‍યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગયા વર્ષે ૨૫ જુલાઈ સુધીમાં રાજ્‍યમાં સરેરાશ ૨૬ ટકા જેટલો વરસાદ પડેલ. જ્‍યારે આ વખતે ગઈકાલની ૨૫ જુલાઈ સુધીમાં મોસમના કુલ સરેરાશ વરસાદના ૬૮ ટકા જેટલો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠા, કચ્‍છ, પાટણ, સુરેન્‍દ્રનગર વગેરે જિલ્લાના વિસ્‍તારોમાં મોટી ખુવારી સર્જાયેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget