શોધખોળ કરો
Advertisement
Gujarat Election Results : ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત, હાર્દિકે ઉઠાવ્યા સવાલ
LIVE
Background
સવારે 8 વાગ્યાથી ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતગણતરી શરૂ, ચૂંટણી પરિણામ જોવા માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન
વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને એબીપી ન્યૂઝ જોવા માટે અપીલ કરી હતી.
17:45 PM (IST) • 23 May 2019
ગાંધીનગરથી અમિત શાહની 5.54 લાખ મતથી જંગી જીત
15:44 PM (IST) • 23 May 2019
અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલની જીત, કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની કારમી હાર
15:35 PM (IST) • 23 May 2019
15:16 PM (IST) • 23 May 2019
રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાની 3 લાખ 65 હજાર મતોથી જીત
15:20 PM (IST) • 23 May 2019
પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીની જીત
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement