શોધખોળ કરો

જીજ્ઞેશ મેવાણીએ કઈ બેઠક પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત? ક્યા પક્ષમાંથી લડશે? જાણો વિગત

1/4
જિજ્ઞેશે કહ્યું કે, અમે જે મુદ્દાને લઈને સંઘર્ષ કરતા આવ્યા છે અને જે ઉર્જા, પ્રતિબદ્ધતા અને જોશની સાથે અત્યાર સુધી રસ્તા પર દલિત-શોષિત વર્ગનો અવાજ બન્યા છે, એ જ મુદ્દાની વાત કરવા માટે અને એ જ અવાજને બુલંદ કરવા માટે ગુજરાત વિધાનસભામાં જઈશું. ચૂંટણી જીત્યા બાદ લોકોની લડાઈ વધુ વેગ પકડશે. આ અમારું વચન છે.

2/4
 તેમણે કહ્યું કે, ભાજપ અમારો પરમ શત્રુ છે, માટે ભાજપને છોડીને કોઈપણ રાજનીતિક પક્ષ (અથવા અપક્ષ ઉમેદવાર) અમારી સામે પોતાનો ઉમેદવાર ઉભો ન રાખે. આ અમારી વિનંતી છે. લડાઈ સીધી અમારા અને ભાજપની વચ્ચે થવા દો. વિતેલા 22 વર્ષતી ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી છે, તેની વિરૂદ્ધ ઉનાથી લઈને અમે અત્યાર સુધી જે સંઘર્ષ કર્યો છે જે માહોલ બનાવ્યો છે, તેનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો વાકેફ છે.

3/4
જિજ્ઞેશે પોતાની ફેસબુક વોલ પર લખ્યું, અપક્ષ ઉમેદવાર તરીકે તે વડગામ-11 સીટ પરથી ચૂંટણી લડશે. આજે 12 કલાકે તે ઉમેદવારી નોંધાવશે. વિતેલા કેટલાક મહિનાથી ખાસ કરીને ચૂંટણીની જાહેરાત થયા બાદ અગણિત આંદોલનકારી સાથિઓ અને યુવા વર્ગની વિનંતી સાથે ઈચ્છા પણ હતી કે અમે આ વખતે ચૂંટણી લડીશું અને ફાસીવાદી ભાજપની સામે રસ્તાની સાથે સાથે ચૂંટણીમાં પણ મુકાબલો કરીશું.

4/4
અમદાવાદઃ ગુજરાતના દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જાહેરાત કરી કે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે. જિજ્ઞેશ ટ્વીટ કરીને કહ્યું કે, તે બનાસકાંઠા જિલ્લાના વડગામ-11 સીટ પરથી અપક્ષ ચૂંટણી લડશે. આ પહેલા એવી અટકળો હતી કે તે અલ્પેશ ઠાકોરની જેમ જ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે જેને તેણે નકારી કાઢી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી

Embed widget