શોધખોળ કરો

ફિક્સ પગારદારો માટે આવતા અઠવાડિયે હજુ બીજી મોટી જાહેરાત કરાશે, જાણો સુપ્રીમ કોર્ટમાં છે ક્યારે સુનાવણી ?

1/7
ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પગારોમાં વધારો કર્યો પણ તેમને દર વર્ષે કેટલો પગારવધારો મળશે તેની જાહેરાત નથી કરી. આવતા અઠવાડિયે ગુજરાત સરકાર આ જાહેરાત પણ કરશે તેવું આ સૂત્રોએ જણાવ્યું છે. ફિક્સ પગારદારોને વરસે 4000 સુધીનો પગાર વધારો મળે તેવી જાહેરાત થવાની શક્યતા છે.

2/7
NSUI membઆ ઉપરાંત કાયમી થઈ ચૂકેલા ફિક્સ પગારદારોને ક્યા લાભો મળશે તેની સ્પષ્ટતા પણ થશે. સરકારી નિયમ પ્રમાણે પે ગ્રેડ મેળવવા માટે વરસો નહીં પણ ઈન્ક્રીમેન્ટ ગણાય છે. સરકાર પ્રોબેશનનાં પાંચ વર્ષ સળંગ ગણે ત્યારે તેમને પાંચ ઈક્રીમેન્ટને સમકક્ષ ગણશે કે નહીં તે અંગે ભારે ગૂંચવાડો છે. આ અંગે પણ સ્પષ્ટતા કરાશે તેવું મનાય છે. ers demand an account of NDA government's 100 days in office at Gujarat University in Ahmedabad on Tuesday. Express Photo Javed Raja. 02.09.2014.

3/7
ફિક્સ પગારદારોના પગાર વધારા પછી તેમને મળનારા બીજા લાભો અંગે પણ ગૂંચવાડો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પગાર વધારાની જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે ફિકસ પગારદારોને બીજાં ભથ્થાં પણ મળશે. આ ભથ્થાં સરકારે જાહેર કરેલા પગારમાં સમાવિષ્ટ છે કે અલગથી અપાશે તે અંગે પણ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરાશે.

4/7
હવે સુપ્રીમ કોર્ટમાં 31 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી થવાની છે ત્યારે ગુજરાત સરકાર ફિક્સ પગારદારો માટે પોતે લીધેલાં પગલાં અંગે એફિડેવિટ કરશે. એ વખતે ગુજરાત સરકાર ફિક્સ પગારદારોને દર વર્ષે કેટલો પગાર વધારો આપવામાં આવશે તેની એફિડેવિટ કરશે તેવી શક્યતા છે.

5/7
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મુદ્દે એફિડેવિટ કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 10 જાન્યુઆરીએ સુનાવણી હતી. એ વખતે સરકારે એફિડેવિટ કરવાની હતી પણ ચીફ જસ્ટિસ હાજર નહોતા તેથી ગુજરાત સરકારે એફિડેવિટ કરવાનું ટાળ્યું હતું. જો કે સરકારે પગાર વધારાની જાહેરાત કરી નાંખી હતી.

6/7
સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોના પગારમાં વધારો કર્યો તે માટે સુપ્રીમ કોર્ટે કાઢેલી ઝાટકણી જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે ફિક્સ પગારદારોને મામલે સરકારને આડે હાથ લઈને તેને નાદાર કરવાની ચીમકી આપી પછી ગુજરાત સરકારને ફિક્સ પગારદારોના પગારમાં વધારો કરવાની ફરજ પડી હતી.

7/7
ગાંધીનગરઃ ગુજરાત સરકારે સરકારી વિભાગો, કેડરમાં કાર્યરત ફિક્સ પગારદારોની માગણીઓને સ્વીકારી તેમના પગારમાં જંગી વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના કારણે ફિક્સ પગારદારો ખુશ છે ત્યારે સરકાર તેમને હજુ વધુ ખુશ કરી દેશે તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget