શોધખોળ કરો

ગુજરાતમાં ક્યા દસ અધિકારીને મળી સંયુક્ત સચિવ કક્ષાએ બઢતી? જાણો વિગત

1/3
આ ઉપરાંત વિદેશમાં એક વર્ષની તાલીમ લઈ પરત ફરેલા આઈએએસ કેડરના અધિકારી શ્રી જયપ્રકાશ શિવહરેની સરકારે ધોલેરા, માંડલ અને બેચરાજી સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં સ્પેશ્યલ પ્રોજેકટના ચીફએકઝીકયુટીવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અને ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ચૂકયા છે.

2/3
સંયુકત સચિવ તરીકે બઢતી મેળવનારા અધિકારીઓમાં શહેરી વિકાસ વિભાગના શ્રીમતિ સ્મિતા શાહ, પાણી પુરવઠા મંત્રીના અંગત સચિવ ડી.આર. પટેલ, કાયદા પંચના ડી.આર. ત્રિવેદી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આઈ.એમ. કુરેશી, ગુજરાત જાહેર સેવા આયોગના કે.ડી. સુથાર, ઉદ્યોગ અને ખાણ વિભાગના બી.એસ. મહેતા, સામાન્ય વહીવટ વિભાગના (ચૂંટણી પંચના સંયુકત નિર્વાચન અધિકારી) જે.બી. દ્વિવેદી, ગૃહમંત્રીના અંગત સચિવ એમ.વી.પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના શ્રીમતિ એચ.એન. મેજીયાતર અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના ડી.એન. એરડાનો સમાવેશ થાય છે.

3/3
ગાંધીનગર: ગુજરાત સરકારે સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના ૧૦ અધિકારીઓને સંયુકત સચિવ કક્ષાએ બઢતી આપી હાલ જે-તે જગ્યાએ યથાવત રાખ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

Embed widget