શોધખોળ કરો

કચ્છી યુવકની પાકિસ્તાની પત્નિને સાસરામાં જવા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

1/4
પાલેજાએ એક અંગ્રેજી અખબારને મુલાકાત આપતા જણાવ્યું છે કે આ ખરેખર અજીબ છે, ઑથોરિટી પાસે મારી પત્નીને કચ્છમાં એન્ટ્રી ન કરવા દેવાનું કોઇ કારણ નથી. કચ્છ એમપી વિનોદ છાવડાએ ઇન્ડિયન હાઈ કમિશ્નરને પાકિસ્તાની નાગરિકોને ભૂજ જિલ્લામાં રહેવા માટે અનુમતિ પત્ર લખ્યો છે.

2/4
પાલેજાએ કહ્યું કે હારી-થાકીને અમારે એક હોટલમાં રોકાવું પડ્યું, આ બહું જ અઘરું હતું, કારણ કે મારા પરિવારને પણ મારા સાસરીવાળા સાથે હોટલમાં જ રોકાવું પડ્યું. પાકિસ્તાનમાં ઑફિસ ઑફ હાઇ કમિશ્નર ઑફ ઇન્ડિયાએ સૂચિત કર્યું છે કે પાકિસ્તાની પત્ની અને તેમના પરિવારને કચ્છની બહાર જ કયાંય રોકાવું પડશે. તેમણે બીજા કોઇપણ જિલ્લામાં રહેવા માટે કહેવાયું છે.

3/4
જ્યારે સિદ્રા અને તેનો પરિવાર આઠ મહિના પહેલાં ભારત આવ્યો હતો તો તેમના વીઝા એ શરત પર મંજૂર કરાયા હતા કે તેઓ ગમે ત્યાં રોકાઈ શકશે પરંતુ કચ્છમાં નહીં. તેમના પરિવારે મોરબીમાં રોકાવાનું નક્કી કર્યું, પરંતુ હવે કોઇ ઘર પણ મળતું નથી. કોઇપણ પરિવાર તેમને ઘર આપવા માટે તૈયાર નથી, કારણ કે તેઓ પાકિસ્તાની હતા.

4/4
અમદાવાદઃ અલ્તાફ પાલેજા ગુજરાતના કચ્છ જિલ્લાનો રહેવાસી છે, પરંતુ તેની પત્નીને તેના જ ઘરમાં જવા દેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કારણ એ છે કે અલ્તાપની પત્ની પાકિસ્તાની છે. જેના કારણે અલ્તાફનીપત્ની સિદ્રાએ મોરબની એક હોટલમાં રોકાવું પડ્યું છે. બે દેશો વચ્ચે ચાલી રહેલ તણાવની સ્થિતિ એ છે કે પત્ની સિદ્રાને પાકિસ્તાની નાગરિક હોવાના લીધે તેમણે કચ્છમાં આવવા દીધી નહીં, જ્યાં તેનો શૌહર અને તેનો પરિવાર રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર

ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

Embed widget