શોધખોળ કરો

ગુજરાતમાં પોલીસની ભરતી પર પણ આવી શકે છે પ્રતિબંધ, જાણો શું છે કારણ ?

1/5
જોકે કોર્ટના કોર્ટના આકરા વલણને જોતા સરકાર તરફથી એડવોકેટ રણજિતસિંહાએ એવી દલીલ કરી હતી કે સરકાર જાન્યુઆરીથી કાયમી કરવા અંગે વિચારણા કરી રહી છે.

2/5
ગુજરાત પોલીસ દળમાં હથિયારી/બિન હથિયારી, કોન્સ્ટેબલ, લોક રક્ષક પુરુષ, મહિલા, એસ.આર.પી કોન્સ્ટેબલ, જેલ સિપાઈની કુલ 17,532 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાં માટે લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ છે. જોકો કોર્ટે લોકરક્ષક અંગે જે ટીપ્પણી કરી છે તે પ્રમાણે તો આ લોક રક્ષક માટે ભરતના કોઈ નિયમ ન હોઈ આ ભરતી રદ્દ થઈ શકે છે જેને કારણે પરીક્ષા આપનાર અનેક ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

3/5
સુપ્રીમ કોર્ટની આ ઝાટકણી બાદમાં હાલમાં જ ગુજરાતમાં થયેલી પોલીસની ભરતી પર પ્રતિબંધ આવી શકે છે. હાલમાં જ ગુજરાત પોલીસ દળમાં પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી અને જેલ સિપાઈની કુલ 17,532 જગ્યા માટે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ હતી.

4/5
ફિક્સ પગારદારોને કેમ કાયમી નથી કરાતા તેવા પ્રશ્નના જવાબમાં સરકારે એવી દલીલ કરી હતી કે, જો તેમને કાયમી કરવામાં આવે તો સરકારી તિજોરી પર ૮ હજાર કરોડનો બોજો પડી શકે છે. સરકારની આ દલીલ સાંભળીને ચીફ જસ્ટિસે ઝાટકણી કાઢી કહ્યું હતું કે, સરકારે પોતાની નીતિ બદલવી પડશે, નહીં તો જો અમે ઓર્ડર કરીશું તો સરકાર આખી દેવાદાર બની જશે.

5/5
ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સ પગારદારોએ સરકારની ફિક્સ પગાર સામેની નીતિ અંગે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, સરકારપાસે લોક રક્ષકના કોઈ ભરતી નિયમો ન હોવા છતા કોન્સ્ટેબલને લોકરક્ષક તરીકે ગણી નિમણૂક કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

Embed widget