શોધખોળ કરો

ઉષા રાડા સહિત રાજ્યના વધુ છ ટોચના પોલીસ અધિકારીની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?

1/7
 અમદાવાદ ખાતે ઝોન 2માં ડેપ્‍યુટી પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા શ્રીમતિ ઉષા મહીસાગરનાં એસ.પી. તરીકે પોસ્‍ટીંગ આપવામાં આવ્‍યું છે.

2/7
 રાજકોટના ડીસીપી એસ.આર. ઓડેદરાને એસ.આર.પી. ગૃપ છ માં (સાબરકાંઠા જીલ્લામાં) મૂકી દેવાયા છે.

3/7
 એસઆરપી ગ્રુપ 14 (વલસાડ)માં ફરજ બજાવતા બી.આર. પાંડોરને સુરત ટ્રાફિક પોલીસમાં ડીસીપી બનાવાયા છે.

4/7
 અમદાવાદ ડીસીપી શહેર કંટ્રોલ તરીકે ફરજ બજાવતા બલરામ મીનાને રાજકોટ ડી.સી.પી. તરીકે બદલવામાં આવ્‍યા છે.

5/7
 બદલીના આ હુકમોમાં સિનીયર એસ.પી. એચ.આર મુલીયાણા (એસ.આર.પી કમાન્‍ડન્‍ટ ગાંધીનગરને)ને અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ડેપ્‍યુટી પોલીસ કમીશ્નર પદે નિમણુક આપવામાં આવી છે.

6/7
 સુરતના ટ્રાફીક બ્રાન્‍ચમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા આર.એફ સંગાડાને અમદાવાદ ઝોન 2 ખાતે બદલવામાં આવ્‍યા છે.

7/7
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ ખાતામાં બદલીઓનો દર શરૂ થયો છે. ગુજરાત સરકારે સોમવારે આ ક્રમને આગળ ધપાવીને વધુ છ આઈપીએસ અધિકારીની બદલી કરી છે. ગૃહ વિભાગ દ્વારા જોઈન્‍ટ સેક્રેટરી નિખિલ ભટ્ટની સહીથી એસ.પી. કક્ષાનાં છ આઈ.પી.એસ. અધિકારીઓના બદલીના હુકમો થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: બનાસકાંઠાના આ ગામે શરુ કરી અનોખી પહેલ, વિવિધ પ્રસંગોને એક જ દિવસે ઉજવી બતાવી સામાજીક એકતા

Morbi News: મોરબી પોલીસનો સપાટો, ભાવનગર નકલી દારૂ જેવી ઘટના બને તે પહેલા જ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

વિડિઓઝ

આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો

Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

Embed widget