અમદાવાદઃ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી દિધી છે. કૉંગ્રેસે 260 હોદ્દેદારોનું જમ્બો માળખું જાહેર કર્યું છે.
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24
22 ઉપપ્રમુખો, 43 મહામંત્રીઓ, 169 મંત્રીઓ, 6 પ્રોટોકોલ મંત્રીઓ, 7 સંયુક્ત મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશ માળખાની કારોબારીની પણ જાહેરાત કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ કમિટીમાં 48 હોદ્દેદારોનો સમાવેશ કારાયો છે. જ્યારે વિશેષ આમંત્રીતોમાં 54 હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.