શોધખોળ કરો

કોંગ્રેસના 31 ઉમેદવારો સામે નોંધાયેલા છે ગુનાઓ, કયા કયા નેતાઓ આ યાદીમાં છે સામેલ, જુઓ આ રહી યાદી

1/8
26) અમરિશ ડેર - રાજુલા, 27) વિક્રમ માડમ - ખંભાળિયા, 28) યોગેન્દ્રસિંહ બાકરોલા - સુરત, 29) કનુ બારૈયા - તળાજા, 30) અનંત પટેલ - વાંસદા, 31) અર્જુન મોઢવાડિયા - પોરબંદર

2/8
21) પરેશ ધાનાણી - અમરેલી, 22) મેરામણ આહિર - દ્વારકા, 23) લલિત વસોયા - ધોરાજી, 24) આદમ ચાકી - કચ્છ, 25) અર્જુન ખટારિયા - ગોંડલ

3/8
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો ઉપર જ્યાં પ્રથમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, ત્યાં ચૂંટણીજંગમાં ઝંપલાવનારા કુલ 923 ઉમેદવારો પૈકી 137 એટલે 15 ટકા ઉમેદવારો સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. જે પૈકી 78 એટલે 8 ટકા ઉમેદવારો સામે ખૂન, અપહરણ, મહિલા સામેના ગુના જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

4/8
16) જીતુ ચૌધરી - કપરાડા, 17) અનિલ ભગત - અંકલેશ્વર, 18) ભાવેશ ભુંભળિયા - કરંજ, સુરત, 19) અશોક લાલ - જામનગર, 20) પ્રદ્યુમનસિંહ જાડેજા - અબડાસા

5/8
11) મોહમ્મદ પીરઝાદા - વાંકાનેર, 12) ઈન્દ્રનીલ રાજ્યગુરુ - રાજકોટ, 13) જવાહર ચાવડા - જૂનાગઢ, 14) વિમલ ચુડાસમા - સોમનાથ, 15) સતીષ પટેલ - ઉધના, સુરત

6/8
6) કિશોર પિંગોલ - ગાંધીધામ, કચ્છ, 7) વિરજી ઠુમ્મર- લાઠી, અમરેલી, 8) મંગલ ગાવિત - ડાંગ, 9) જીવણ કુંભારવાડિયા - જામનગર, 10) સુરેશ હળપતિ - ગણદેવી,

7/8
1) ભગવાન બારડ - તલાલા, 2) હર્ષદ રિબડિયા - વિસાવદર, 3) કુંવરજી બાવળીયા - જસદણ, 4) વી.કે.હુંબલ - અંજાર, કચ્છ, 5) ભીખાભાઈ જોશી, જૂનાગઢ

8/8
ભાજપના 89 પૈકી 31 એટલે 22 ટકા ઉમેદવારો સામે ફોજદારી ગુનાઓ છે, જે પૈકી 10 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 86 એટલે 36 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો છે, જ્યારે 20 ઉમેદવારો ગંભીર ગુનામાં સંડોવાયેલા છે જ્યારે બસપાના 60 પૈકી 8 ઉમેદવારો સામે, એનસીપીના 28 પૈકી 3 ઉમેદવારો સામે, આપના 1 ઉમેદવાર તેમજ અપક્ષ તરીકે 34 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

Embed widget