શોધખોળ કરો
IPL સટ્ટાકાંડમાં ગુજરાતી યુવતીની થઈ ધરપકડ, પતિ સાથે મળી ચેનલના સિગ્નલને હેક કરીને ચલાવતા હતા નેટવર્ક, જાણો વિગત
1/6

આ કેસમાં હરેશ અને પૂનમની ધરપકડ માટે ઈન્દોર પોલીસ ગુજરાત આવી હતી. ત્યારબાદ પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી હરેશ ચૌધરીની પત્ની પૂનમ ચૌધરી ઉર્ફે પૂનમ પ્રજાપતિની ધરપકડ કરી હતી.
2/6

હરેશ ચૌધરીએ અમદાવાદની નિરમા યુનિ.માંથી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે. તે એટલો કોઇ પણ જગ્યાએથી ફોન કરે પરંતુ તેનું ફોન લોકેશન રાધનપુર જ બતાવતું હતું. હરેશની હોશિયારની જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હરેશ ચૌધરી કચ્છના બુકી કમલેશ ઠક્કરનો પંટર હતો.
Published at : 09 Jun 2018 06:36 PM (IST)
View More





















