શોધખોળ કરો

ધોરણ 8 સુધી ગુજરાતી વિષય કરાશે ફરજિયાત, માતૃભાષાનું જતન કરવા સરકારનો નિર્ણય

1/2
રાજ્યમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવામાં આવી છે. ગુજરાતી ભાષાનો લોપ થઈ રહ્યો હોવાની કાગારોળ અને વાલીઓનો પોતાના સંતાનોને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવાના ક્રેઝને પરિણામે, ગુજરાતી ભાષા પ્રત્યે ગુજરાતમાં જ ઓરમાયું વર્તન થતું હોવાની ફરિયાદ વચ્ચે સરકારે હવે ગુજરાતી ભાષાને ફરજિયાત કરી દીધી છે. આ અંગે ટૂંક સમયમાં જ ગૃહમાં જાહેરાત કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં આગામી સત્રથી તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે.

2/2
ગાંધીનગર: અંગ્રેજી માધ્યમનો ક્રેજ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ગુજરાતી ભાષાની જાળવણી માટે મહત્વો નિર્ણય કર્યો છે. જે મુજબ તમામ બોર્ડમાં ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાની રહેશે. રાજ્યમાં તમામ બોર્ડમાં ધોરણ એકથી આઠ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે. માતૃભાષાનું જતન કરવા મુખ્યમંત્રીએ ગૃહમાં સરકારનો નિર્ણય જાહેર કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?

Junagadh Rain: સતત ત્રીજા દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ 

પત્રકાર પ્રતીક પંડ્યાનું પુસ્તક ‘અશ્વત્થામા’ ગિરનારની છાયામાં જીવન એમેઝોનના Kindle પર ઉપલબ્ધ 

Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 

વિડિઓઝ

Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં
Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
UPI New Rules: UPI પેમેન્ટ પર ચાર્જ થયા નક્કી, જાણો 2000થી વધુના પેમેન્ટ પર કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?
શેરબજારમાં અચાનક ભૂકંપ: સેન્સેક્સ હાઈથી 1,400 પોઈન્ટ તૂટ્યો; આ 3 મોટા કારણોથી મચી તબાહી

Tata Safari EV: સિંગલ ચાર્જમાં 500 KM દોડશે ટાટાની 7-સીટર SUV; જાણો દમદાર ફીચર્સ
Tata Safari EV: સિંગલ ચાર્જમાં 500 KM દોડશે ટાટાની 7-સીટર SUV; જાણો દમદાર ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' 
IND vs AFG 2nd T20: ભારત સિરીઝ જીતશે કે અફઘાનિસ્તાન કરશે મોટો ઉલટફેર? જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11

8th Pay Commission: બેઝિક પે, DA અને 2.1 ફિટમેન્ટ ફેક્ટર...106% વધી જશે તમારો પગાર! અહીં સમજો પૂરુ ગણિત 

Weather Update: ગુજરાત સહિત 22 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Embed widget