શોધખોળ કરો

PICS: વડોદરા હાઈપ્રોફાઈલ શરાબ કાંડમાં ઝડપાયેલા ઉદ્યોગપતિ ચિરાયુ અમીન કોણ છે ?

1/5
પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું. ચિરાયુ અમીન ઉપરાંત તેના પરીવારમાં ઉદિત અમીન, મલ્લીકા અમીન, પ્રણવ અમીન અને શૌનક અમીન બે કંપનીઓના હિસ્સેદાર ગણાવાયા છે.

2/5
આ બે કંપનીઓમાં એક વાઈટફિલ્ડ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ છે જે મુંબઈની કંપની છે. જેનુ કાયદાક્ષેત્ર વર્જિન આઈલેન્ડ છે. કંપનીનુ સરનામુ મુંબઈના પી.પી. શાહ એસોસિએટ્સના નામે છે. બીજી કંપની પેટ હ્યુસ્ટન ટ્રેડિંગ છે જે હોંગકોંગમાં છે. આ કંપનીના મિડીએટર તરીકે ઓરીઓન હાઉસ હોંગકોંગ છે. અમીન પરીવાર વાઈટફિલ્ડમાં હિસ્સેદાર બતાવાય છે. ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીના બેનીફિશીયરી તરીકે નોંધાયેલા છે. આ કંપની 1 ઓક્ટોબર 2015ના રોજ મોસાક ફોન્સેકા દ્વારા બ્રિટિશ વર્જિન આઈસલેન્ડમાં સ્થપાયેલી હતી.

3/5
વડોદરાઃ વડોદરાના શરાબ કાંડમાં ઝડપાયેલા ચિરાયુ અમીન ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન છે અને હાઈ પ્રોફાઈલ ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પનામા પેપર્સમાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય તથા તાજેતરમાં શીપિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા ભાવનગરના અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીની સાથે વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનનું નામ પણ બહાર આવ્યું હતું.

4/5
ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં. 69 વર્ષના ચિરાયુ અમીન પાસે 1.1 બિલિયન ડોલરની સંપત્તિ છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી (અલેમ્બિક ગૃપ)ના સીઈઓ અમીનનાં પત્નીનું નામ મલિકા અમીન છે. તેમને પ્રણવ અમીન, શૌનક અમીન અને ઉદીત અમીન એમ ત્રણ પુત્રો છે. પનામા પેપર્સ લીક થયા પછી અમીનનાં પરીવારજનોના પણ કનેક્શન ખૂલ્યા હતાં. ચિરાયુ સહિત પરીવારના પાંચ સભ્યો બે કંપનીના હિસ્સેદાર હતા અને તેમણે મુંબઈની પી.પી. શાહ એસોસિએટ્સના સરનામુ આપ્યુ હતું.

5/5
અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સના માલિક ચિરાયુ અમીને અમેરિકાથી એમબીએ કર્યું છે અને હાલમાં અમ્બેલિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સીઈઓ છે. લલિત મોદીના ગયા બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ચેરમેન બનેલા ચિરાયુ અમીન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયાના પણ તે વાઈસ પ્રેસિડંટ હતા. ફોર્બ્સની વર્ષ 2016ની વિશ્વના બિલિયોનર્સની યાદીમાં 1577મા ક્રમે (ભારતમાં 74મા ક્રમે). ફોર્બ્સની વર્ષ 2015ની ભારતના ટોપ 100 રિચેસ્ટ લોકોની યાદીમાં 93માં ક્રમે રહ્યાં હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Embed widget