શોધખોળ કરો

હાર્દિક પટેલે બ્રાહ્મણોની માંગી માફી, જાણો શું કરી હતી કોમેન્ટ?

1/6
 પલંગમાં યુવતી સાથે બેઠેલા હાર્દિકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એ ટિપ્પણી સંભળાઈ હી છે. અભિષેક શુક્લાએ આ વીડિયોની સીડી પણ અરજી સાથે પોલીસને આપી છે.

2/6
આ મામલે ચાંદખેડા પાર્શ્વનાથ મેટ્રો સીટીમાં રહેતા અભિષેક શુક્લાએ વકીલ મારફતે અરજી કરી હતી. પાસના કન્વીનર હાર્દિક પટેલ તેના બે મિત્રો વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. જેમાં બ્રાહ્મણ સમાજની પુરુષ અને મહિલાઓના ચારિત્ર્ય અંગે અભદ્ર ટીપ્પણી કરી સમાજનું અપમાન કર્યું છે.

3/6
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિકના કથિત સેક્સ વીડિયો ફરતા થયા હતા જેમાંના એક વીડિયોમાં બ્રહ્મ સમાજના પુરુષ અને મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરી હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે હાર્દિક વિરૂદ્ધ સમાજના લોકોએ ફરિયાદ કરી હતી.

4/6
 અભિષેક શુકલા (રહે. ચાંદખેડા)એ હાર્દિક પટેલ અને તેના બે સાથીદારો સામે પગલાં લેવાની માંગણી કરતી અરજીમાં જણાવ્યું છે કે તેમના એક મિત્ર થકી તેમની પાસે આવેલી એક વીડિયો સીડીમાં હાર્દિક પટેલ તેના મિત્રો અને એક મહિલા એક રૂમમાં બેઠેલા જણાય છે અને તેમની વાતચીતમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે અભદ્ર ટિપ્પણી કરતા જણાય છે.

5/6
 બાદમાં ચાંદખેડા પોલીસે તેમની અરજી લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે હાર્દિક પટેલે માંફી માંગતો એક વિડિયો વાયરલ કર્યો છે. જેમાં તે બ્રાહ્મણ સમાજની મહિલા અને બહેન દિકરી વિશે જે કાંઇ પણ બોલ્યો છે તે મુદ્દે માફી માગે છે.

6/6
અમદાવાદઃ હાર્દિક પટેલે એક વીડિયોમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવા બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિઘિમંડળ મંગળવારે શહેર ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવ્યું હતું જો કે ક્રાઈમ બ્રાંચે તેમની ફરિયાદ નહીં લઈ ચાંદખેડા પોલીસનો સંપર્ક સાઘવાનું કહ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર

કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 9 હજાર ખાલી બોટલ મળી, કેમિકલમાં પાણી ભેળવી બનાવતા નકલી દારૂ

વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે

વિડિઓઝ

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર
Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!

‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર

હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ

Embed widget