શોધખોળ કરો

‘પાસ’ના ક્યા કન્વીનરે ‘પાસ’ની 20 વર્ષીય કાર્યકર યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી દગો દીધાની ફરિયાદ નોંધાઈ?

1/6
આ ફરિયાદમાં તેણે માંગ કરી છે કે, એક પાટીદાર યુવતીએ 'પાસ'ના અલ્પેશ કથીરિયાએ પ્રેમસંબંધમાં દગો આપતા આત્મહત્યા કરવાની ઈચ્છા કોઈ વ્યક્તિ સાથેના ફોનમાં વ્યક્ત કરી છે. ઓડિયો ક્લિપમાં યુવતીએ જેટલા પણ 'પાસ'ના આગેવાનોના નામ લીધા છે તે બધા સામે કાર્યવાહીની માંગ કરી છે.

2/6
 આ ફરિયાદના કારમે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. બીજી તરફ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ પગલાં લેવા ફરિયાદ કરાઈ છે. અશ્વિન સાંકડાસરિયા નામના પાટીદાર આગેવાને દિલ્હીના કરોલબાગ ખાતે ઝીરો નંબરથી એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની નકલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે.

3/6
 આ કારણસર યુવતીના જીજાજીએ તેને મારી હતી. યુવતીએ ધર્મેન્દ્ર પાસે મદદ માંગી હતી અને અલ્પેશ કથીરિયાને સમજાવા કહ્યું હતું. ધર્મેન્દ્ર પટેલ સહિતના લોકો બાંભણિયા સાથે આ બાબતે ચર્ચા કરવા ગયા હતા પરંતુ સામા પક્ષે ગાળાગાળી કરીને હાથાપાઈ અને હુમલો કર્યો હતો અને રોકડ તેમજ સોનાના દાગીના લૂંટી લીધા હતા.

4/6
 સામે પક્ષે ધર્મેન્દ્ર પટેલે ફરિયાદમાં નોંધાવ્યું કે, 'પાસ'ના એક કાર્યકર યુવતીએ ધર્મેન્દ્રને ફોન કરીને 'પાસ'ના કન્વીનર અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ કરી હતી. સૌરાષ્ટ્રની 20 વર્ષની યુવતીએ દાવો કર્યો હતો કે, કથીરિયાએ લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો અને પછી દગો દીધો છે.

5/6
ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ની કોર કમિટીના આગેવાન દિનેશ બાંભણિયા અને તેના સાથીદાર પર 3 ઓગસ્ટે થયેલા હુમલામાં નવો ફણગો ફૂટ્યો છે. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં સામા પક્ષ દ્વારા જે ફરિયાદ નોંધાઈ છે તેમાં પાસના એક કન્વીનરના પ્રેમપ્રકરણનો ઉલ્લેખ થતાં નવો ફણગો ફૂટ્યો છે.

6/6
દિનેશ બાંભણિયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કલોલના સરદાર પટેલ ગ્રૂપના ધર્મેન્દ્ર પટેલે ઉમિયા ધામ ખાતે 'પાસ'નો કાર્યક્રમ કરવા અંગે ધમકાવ્યા બાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે હુમલો કરીને રૂ. 2.20 લાખની રોકડની લૂંટ કરી હતી અને રૂ. 1 લાખથી વધુની કિંમતની ચેઈન લૂંટી ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget