શોધખોળ કરો

નલિયા બળાત્કારકાંડ અંગે હાર્દિકનો હુંકારઃ જરૂર પડ્યે ઠોકશાહી પણ કરીશું, જાણો બીજું શું કહ્યું?

1/7
2/7
તેણે કહ્યું કે પાટીદાર આંદોલન એ કોઇ સમાજના વિરોધ માટેની લડાઇ નથી, પણ પાટીદારના યુવાનો જ્યારે 85 ટકા મેળવીને પણ મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મેળવી શકતા અને લાખો રૂપિયા ડોનેશન આપી ખાનગી કોલેજમાં ભણવું પડે અને નોકરીમાં પણ એવી જ પરિસ્થિતિ છે તેની સામેની આ લડત છે.

3/7
ભુજ:નલિયા સેક્સ કાંડના કારણે રાજ્યનું રાજકારણ ગરમ છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો કે મહિલાઓના સન્માન માટે લોકશાહી ઢબે ચાલીશું પણ જરૂર પડ્યે ઠોકશાહી પણ કરીશું. સોમવારે કચ્છ આવેલા હાર્દિકે સરકારે રચેલી સીટને લોલીપોપ સમાન ગણાવી હતી.

4/7
હાર્દિકે જણાવ્યું હતું કે, અમને હજારો ની જરૂર નથી પણ તમારા જેવા 100 મળી જાય તો પણ ભગતસિંહની જેમ લડી લેશું. કચ્છના મુંબઈમાં વસેલા જૈન અને પટેલોને મળ્યો ત્યારે તેમની પાસેથી જાણવા મળ્યું કે, તે લોકોને મજબૂરીથી મુંબઇ જઇ વસવું પડ્યું છે, ત્યારે કચ્છના પાટીદારોને પોતાનું વતન છોડવું ન પડે તે માટેની લડત છે.

5/7
ભાજપને ચાબખા મારતાં તેણે જણાવ્યું હતું કે, હું જે રાજ્યોમાં અનામત બાબતે જાગૃતિ છે તે રાજ્યોના નેતાઓને મળું છું અને આ લોકો નક્કી નથી કરી શકતા કે હું આપનો છું, કોંગ્રેસનો છું કે શિવસેનાનો છું, પણ હું આ બાબતે કહેવા માગું છું કે, હું માત્ર અહીં મને સાંભળતા પાટીદારોનો છું.

6/7
આ સભામાં નલિયા દુષ્કર્મ કાંડ મામલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમારે નલિયાકાંડ નથી જોઇતો પણ મહિલાનું સન્માન જોઇએ છે. જે અબડાસા 100 સુમરીની ઇજ્જત બચાવતા અબડાની જગ્યા છે તે જગ્યાએ જ આવી હિન ઘટના બને તે ખરેખર શરમજનક ઘટના છે.

7/7
હાર્દિકે આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા તથા આ ગંભીર કેસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાના મુદ્દા ઉઠાવ્યા હતા. કોઠારા જઇ પીડિતાના પરિવારની મુલાકાત લઇ પોતે લડત ચલાવશે, એવો સધિયારો પણ હાર્દિકે આપ્યો હતો. હાર્દિકે ભુજમાં પાટીદાર આંદોલન સમિતિ કચ્છ આયોજિત સભામાં કાર્યકરોને સંબોધ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget