શોધખોળ કરો

‘અમારો બળદીયો પણ બિલાડો નીકળ્યો’, હાર્દિકે ક્યા પાટીદાર ધારાસભ્ય પર કર્યો આ કટાક્ષ?

1/6
2/6
 પાટીદાર અનામત આંદોલન સમિતિના સૌરાષ્ટ્રના કન્વીનર લલીતભાઇ વસોયા અને રાજકોટ જિલ્લાના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા બે વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં પાસ દ્વારા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક છેડે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

3/6
 હાર્દિકે કહ્યું કે, આ સ્થિતી છે તેમાં નેતાઓનો વાંક નથી પણ આપણો વાંક છે કે આપણને નેતા ચૂંટતાં નથી આવડતું. હાર્દિકે જાહેરાત કરી હતી કે, હવે પછી ગુજરાતનાં દરેક ગામમાં જાહેર સભા કરીને પાટીદાર સમાજ અને અન્ય સમાજને અનામતના ફાયદા તેમજ સરકારની નિષ્ફળ નીતી લોકો સમક્ષ ખુલ્લી પાડવામાં આવશે.

4/6
સભામાં સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા. હાર્દિકે બુલેટ પર બેસીને રેલીમાં ભાગ લીધો હતે ને ઘોડા પર પણ બેઠો હતો. આ સભામાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું, છેલ્લા 10 દિવસથી પ્રજા ટીવીમાં ભવાઇ, મુજરા અને ડાન્સ જોઇ રહી છે. જ્યાં કોઇ 5 કરોડમાં વેચાય તો કોઇ 10 કરોડમાં વેચાય છે.

5/6
 આ સભામાં હાર્દિકે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રાઘવજી પટેલ પર આડકતરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નેતાઓને મત દેતાં પણ નથી આવડતું ને અમારો બળદીયો પણ બિલાડો નીકળ્યો. હાર્દિકે સવાલ કર્યો હતો કે, જે નેતાઓને મત દેતા પણ નથી આવડતું તે લોકો શું દેશ ચલાવશે?

6/6
રાજકોટ: પાટીદાર સમાજને અનામતનો લાભ આપવાની માંગણી સાથે પાસ દ્વારા ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે બુધવારે સાંજે રાજકોટના લોધીકા ખાતે પાટીદાર સ્વમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા પહેલાં હાર્દિકના 15 કિમીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવકો ઉમટ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

Embed widget