શોધખોળ કરો
હાર્દિક પટેલે PM મોદી પર સાધ્યું નિશાન, જાણો શુ કહ્યું
1/4

આ સાથે હાર્દિકે ચૂંટણી લડવાની ઉમર ન હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે 182 ઉમેદવારો ભલે સમાજના ના હોય પણ જ્યારે સમાજની અસ્મિતા નો સવાલ હોય ત્યારે માત્ર 4 ધારાસભ્યો વિધાનસભા ગજવી શકે તેવા નેતાઓની જરૂર છે.
2/4

હાર્દિકે જણાવ્યું હતું કે,આદિવાસી સમાજનો વિકાસ થઇ શક્યો નથી ત્યારે તમામ સમાજને સાથે રાખીને ચાલવું પડશે.
Published at : 29 Jan 2017 06:16 PM (IST)
View More






















