શોધખોળ કરો

હાર્દિક પટેલે સીદસરમાં યોજ્યો રોડ શો, ભાજપના પાટીદાર ધારાસભ્યો અંગે શું કરી કોમેન્ટ?

1/7
જામજોધપુર: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ગઈ કાલે રવિવાર સીદસરથી જામજોધપુર સુધી રોડ શો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. રોડ શો દરમિયાન હાર્દિક પટેલે 42 પાટીદાર ધારાસભ્યો પર વાક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓ ભાજપથી ડરે છે. સમાજ માટે કશું બોલી શકતા નથી.

2/7
3/7
4/7
5/7
6/7
રોડ શો પછી જામવાલી ગામે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. તેણે કહ્યું હતું કે, અનામત આંદોલન ચાલુ કર્યા બાદ હું રાજદ્રોહના ગુનામાં જેલમાં ગયો હતો. જો પાટીદાર સમાજના 500 ઉદ્યોગપતિઓ અને 42 ધારાસભ્ય મારી સાથે હોત તો આ સરકારને ઉથલાવી નાખત. પરંતુ પાટીદાર ધારાસભ્યો ભાજપથી ડરે છે, પાટીદાર સમાજ માટે કશું બોલી શકતા નથી. હું રાજનીતિ કરવા નથી આવ્યો.

7/7
તેણે જણાવ્યું હતું કે, તાનાશાહી સામે સતત લડત ચાલુ રહેશે અને અનામત આજ નહીં તો બે-ચાર વર્ષમાં મળશે તેમ કહ્યું હતું. હાર્દિક પટેલે રવિવારે સીદસર માતાજીના મંદિરે દર્શન કરી ગીંગણીથી જામજોધપુર સુધી રોડ શો કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર હાર્દિકના રોડ શો પાટીદારોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget