શોધખોળ કરો

જાણો પાટણમાં હાર્દિકે શું આપી ભાજપને ચીમકી, કહ્યુ- બીજા બે દેશદ્રોહના કેસ કરો, ડરતો નથી

1/5
 હાર્દિકે જણાવ્યું કે, અનામત માટે અમિત શાહ અને વિજય રૂપાણીને પ્રુફ આપ્યા છે. છતાં અનામત મળી નથી. મારા પર દેશદ્રોહના બે કેસ છે હજુ લાગતા હોય તો પણ લગાડો જીવવું છે તો સન્માનથી. મને કોઇનો ડર લાગતો નથી. સરપંચથી પાર્લામેન્ટ સુધીની સીટો ખાલી કરવાની અમારામાં તાકાત છે.

2/5
પાટણ: શુક્રવારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટણમાં સંબોધન કર્યુ હતું. અનામત આંદોલનના પ્રથમ તબક્કામાં પાટણ શહેરના મહત્વની ભૂમિકા ભજવનારા અંબાજી નેળીયા વિસ્તારમાં પાસે નેતા હાર્દિક પટેલે શુક્રવારે રાત્રે આક્રમક શૈલીમાં પાટીદારોની મેદનીને સંબોધી હતી. સંબોધનમાં હાર્દિકે ઘરમાં સોનું નહી પણ ગન રાખતાં અને લાકડી ફેરવતાં શીખી જવા હાકલ કરી હતી અને કહયું હતું કે આ આંદોલનની શરુઆત પાટણથી થઇ ચૂકી છે તેવી આશા તમારી પાસે રાખું છું.

3/5
તેણે કહયું કે યુવાનોની શહીદી ભૂલવાની હોય તો હું તમારી સાથે ન હોઇ શકું. અને જો ન ભૂલી ગયા હોય તો તમને શત શત નમન છે. રાજ્યમાં 1.20 કરોડ લોકો આપણી સાથે છે.

4/5
હાર્દિકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર પણ નિશાન સાધ્યું હતું કે આનંદીબેન કહે છે કે 90 ટકા કેસ પાછા ખેંચ્યા છે. જોયું તો ખબર પડી કે માત્ર 90 કેસ પાછા ખેંચાયા હતા. એટલે જ 1.20 કરોડ હાર્દિક પેદા થશે અને આ લોકોને ગાદી અને સત્તા છોડવી પડશે. છેલ્લા 18 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે સમય આવ્યે પરીક્ષામાં પાસ થઇ જજો.

5/5
હાર્દિકે આગળ કહ્યું કે 20 લાખ લોકો સાથે ન હોય તો કંઇ ફેરપડવાનો નથી. આપણે કોઇના બાપની જાગરી બનવાનું નથી. આપણી આદત બની ગઇ છે કે વોટ દેવા લાઇનમાં ઉભા રહેવાનું અને નોટ લેવા પણ લાઇનમાં ઉભા રહેવાનું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget