શોધખોળ કરો

ક્રિકેટ મેદાનમાં પાસ નેતા હાર્દિક પટેલને કોણે કર્યો આઉટ, જાણો વિગત

1/9
2/9
3/9
હાર્દિક પટેલે આ ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખના પદ પરથી ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધું હોવાની વહેતી થયેલી વાત વિશે કહ્યું હતું કે, આ કોંગ્રેસની આંતરિક બાબત છે. ગુજરાત કોંગ્રેસને પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવા સારાં પ્રદેશ પ્રમુખ મળે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

4/9
ભવિષ્યમાં પણ જો કોંગ્રેસ આ રીતે વાત કરશે તો તેને આવકારદાયક ગણાવીને પોતે તે સાથે સહમત હોવાનું જણાવ્યું હતું. આમ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે રજૂ કરેલી અનામત પોલીસીની માંગને હાર્દિક પટેલે આવકારીને સારી વાત ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, જો સમાજના તમામ વર્ગોને સાથે રાખી અનામત આપવાની વાત અને આર્થિક સ્થિતિને આધારે અનામત એ સારી વાત છે. તેણે તેની ભરપૂર સરાહના કરી હતી.

5/9
હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર નજીક આવેલા બેરણાં ગામ પાસે પાસના નેતા હાર્દિક પટેલ ક્રિકેટ રમવા પહોંચ્યો હતો. ક્રિકેટ ઈનિંગ્સ રમતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો તે જાહેર જીવનમાં અનામત આંદોલનમાં સક્રિય રીતે ન આવ્યો હોત તો હાર્દિક પંડ્યાની જગ્યાએ હાર્દિક પટેલ હોત. આ વાત કહીને ક્રિકેટ વિશેના તેના લગાવ અંગેની વાતો કરી હતી.

6/9
આ ઉપરાંત તેણે કોંગ્રેસની નીતિઓના વખાણ કર્યાં હતા. વિધાનસભામાં કોંગ્રેસે અનામત વિશે તમામ સમાજને સાથે રાખવાની કરેલી માંગને આવકારદાયક ગણાવી હતી. કોંગ્રેસ સમાજના તમામ વર્ગને સાથે રાખીને આર્થિક સ્થિતિને જ ધ્યાને લઈને આર્થિક અનામતની માંગને આવકારદાયક ગણાવી હતી.

7/9
સાબરકાંઠાના બેરણાં ગામે તે બે અઢી વર્ષના લાંબા અરસા બાદ ક્રિકેટ રમતો હોવાનું જણાવી કહ્યું હતું કે, પોતે વડોદરામાં ક્રિકેટ રમતો હતો અને તે કદાચ અનામત આંદોલનમાં સક્રિય ના થયો હોત તો કદાચ હાર્દિક પંડ્યાની જગ્યાએ હાર્દિક પટેલ હોત તેમ કહીને તેના ક્રિકેટ પ્રેમને વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કરેલી આર્થિક અનામતની માંગણીની સરાહના કરી હતી.

8/9
હાર્દિક પટેલ આમ તો અનામત આંદોલનના સહારે સરકાર સામે બેટીંગ કરતો છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે હાર્દિક પટેલ યુવાનો સાથે સ્થાનિક કક્ષાની ક્રિકેટ રમતો પણ જોવા મળ્યો હતો.

9/9
હિંમતનગરના બેરણા ગામે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલે બેટિંગ કરી હતી જોકે બોલરે હાર્દિક પટેલને આઉટ કર્યો હતો ત્યાર બાદ હાર્દિક પેવેલિયન જઈ રહ્યો હતો. જ્યારે ગામના લોકો હાર્દિક પટેલ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે હાર્દિક...હાર્દિક...ના નારા લગાવ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget