શોધખોળ કરો
આગામી 4 દિવસ ગુજરાતના ક્યા-ક્યા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત
1/5

આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
2/5

લો-પ્રેશરની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં અમદાવાદ, ઇડર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવ સહિત મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇ ઝરમર વરસાદ પડ્યો હતો.
Published at : 22 Aug 2018 11:33 AM (IST)
View More




















