શોધખોળ કરો

Alert! 25 વર્ષની સૌથી વધુ ગરમીની આગાહી, ગુજરાતમાં ગરમીની તીવ્રતા વધશે

1/5
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશ અને તેલંગાનાના લોકોને આ વખતે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે કે કારણ કે હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં આ રાજ્યોમાં ઝડપી ગરમ હવાની આગાહી કરી છે. હવામાન વિભાગે માર્ચથી મે 2017 માટે કરેલી આગાહી મુજબ દેશભરમાં સરેરાશ મહત્તમ તાપમાન ગત વર્ષની સરખામણીએ એક કે તેથી વધુ ડિગ્રી ઊંચુ રહેશે.

2/5
 વિભાગે ગુજરાત સહિત 17 રાજ્યોને હીટવેવ ઝોનમાં મૂક્યાં છે. કેટલાંક રાજ્યોમાં તો તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી ઊંચુ રહેવાની શક્યતા છે. માર્ચથી મે દરમિયાન અત્યંત ગરમ પવન ફૂંકાવાની પણ આગાહી છે. ગુજરાત હીટવેવ ઝોનમાં આવતું હોવાથી ત્રણ મહિના દરમિયાન સૌથી વધુ ગરમી પડી શકે છે.

3/5
 હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, 1901 પછી 2016 સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. સામાન્ય કરતાં 1 ડિગ્રી ઊંચુ તાપમાન દેશનાં તમામ હવામાન સબ ડિવિઝનમાં રહેશે. જાન્યુઆરી 2017 દરમિયાન પણ સરેરાશ મીન ટેમ્પરેચર પણ અગાઉના વર્ષની સરખામણીએ 0.67 ટકા ઊંચુ રહ્યું હતું.

4/5
હીટવેવ દરમિયાન સામાન્ય તાપમાન ઊંચુ રહેવા ઉપરાંત સિવિયર હીટવેવની આગાહી છે. સામાન્ય તાપમાનમાં 5થી 6 ડિગ્રીના વધારાને સિવિયર હિટવેવ કહેવામાં આવે છે. હવામાનનાં કેટલાંક અભ્યાસોનું તારણ છે કે, દેશમાં ઉનાળાની તીવ્રતા અને સમાયગાળામાં પણ વધારો થશે.

5/5
પુના ખાતેના હવામાન વિભાગના સંશોધન કેન્દ્રના નિષ્ણાત કે. સહાયનાં જણાવ્યાં અનુસાર, વર્ષે મીન ટેમ્પરેચર(મહત્તમ અને લઘુતમ તાપમાનનો સરવાળો કરીને બે વડે ભાગવાથી મળતું તાપમાન) છેલ્લાં 25 વર્ષમાં સૌથી ઊંચુ રહી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજ્જુ લવ ગુરુના પરિવારને ગુજરાતીઓનો સપોર્ટ,  3.50 કરોડની આર્થિક મદદ મળી

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!

સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ

Embed widget