શોધખોળ કરો
કેનેડાથી ગુજરાતી ક્રિશનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયા સાથે શું કર્યું? જાણો વિગત
1/7

ઓગસ્ટમાં કાઠિયાવાડી લહેકામાં વિદેશની લાઈફસ્ટાઇલ અંગે જણાવતો ક્રિશ ભંડેરીનો ફની વીડિયો બહુ જ વાયરલ થયો હતો. આ વીડિયોને મળેલા પ્રતિસાદ બાદ ક્રિશે વધુ બે વીડિયો બનાવ્યા હતા. આ ફની વીડિયોના કારણે ક્રિશ ભંડેરી રાતોરાત લાઈમ લાઈટમાં આવ્યો હતો.
2/7

ક્રિશના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ કાજ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશ ગયો હોય અને તેના વાયરલ થઈ રહેલા વીડિયોથી અમે બધાં ખૂબ ખુશ છીએ.
Published at : 18 Sep 2018 12:08 PM (IST)
Tags :
Video ViralView More





















