શોધખોળ કરો

પોલીસની પનોતી બેઠીઃ તમામ પોલીસોની રજા રદ, રજા પર હોય તેમને હાજર થવા ફરમાન, જાણો શું અપાયાં કારણ?

1/6
ગૃહ ખાતાના આ આદેશથી પોલીસ તંત્રમાં કામ કરનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. પોલીસ તંત્રમાં કામ કરતા લોકો પાસે નિયત કલાકો કરતાં વધારે કામ કરાવાય છે તેવી ફરિયાદો છે જ અને હવે તેમને રજા પણ નહીં આપવાનો નિર્ણય કરાયો તેથી પોલીસ તંત્રમાં અસંતોષ વધશે તેવું મનાય છે.

2/6
જો કે પોલીસ તંત્રમાં એવી ચર્ચા છે કે ગુરૂવારે પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાને કારણે સરકાર ફફડી ગઈ છે અને હવે બીજા પ્રધાનો તથા ભાજપના નેતાઓને નિશાન બનાવીને આ પ્રકારની હરકતો ના કરાય એટલે તમામ પોલીસોની રજા કેન્સલ કરવાનો હુકમ કરાયો છે.

3/6
આ ઉપરાંત વિધાન સભાના ચાલુ સત્ર અને રાજ્યમાં ઠેરઠેર થઈ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા અનિવાર્ય સંજોગો સિવાય કોઈને રજા નહીં આપવાનું આ પરિપત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે. રાજ્યમાં અત્યારે ભાજપ સરકાર સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે તેથી રાજકીય રીતે માહોલ ગરમ છે.

4/6
આ આદેશમાં એમ પણ કહેવાયું છે કે જે પોલીસ કર્મીઓ રજા પર હોય તેમણે રજા ટૂંકાવીને તાત્કાલિક ફરજ પર હાજર થવું. આ પરિપત્રમાં પોલીસોની રજાઓ રદ કરવા માટેનાં કારણો પણ અપાયાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 8 માર્ચે સંભવિત ગુજરાત મુલાકાતને તેમાં એક કારણ ગણાવાયું છે.

5/6
રાજ્યના ગૃહ મંત્રાલયે એક આદેશ બહાર પાડીને રાજ્યના તમામ પોલીસોની રજા એક અઠવાડિયા માટે રદ કરવા આદેશ આપ્યો છે. એડીશનલ ડી.જી (વહીવટ) મોહન ઝાએ આજે મોડી સાંજે 'રજા પર પ્રતિબંધ' મૂકતો એક હુકમ કરી આદેશ આપ્યો છે કે, ૩થી ૮ માર્ચ દરમિયાન જે પોલીસ કર્મીની રજા મંજૂર હોય તેમની રજાઓ રદ કરી દેવી.

6/6
અમદાવાદ: ગુજરાતમાં પોલીસો માટે પનોતી કાળ ચાલતો હોય એવું લાગી રહ્યું છે. રાજકોટમાં દાઉદ ઈબ્રાહીમના શાર્પ શૂટર્સ પકડાયા અને પછી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકવાદી પકડાયા તેથી આખું પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે. આ ઓછું હોય તેમ રાજ્યના તમામ પોલીસોની રજા રદ કરી દેવાઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget