બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 15 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 6 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. બનાસકાંઠામાં કુલ 66 બેઠકો છે. ભાજપનો એક ઉમેદવાર પહેલાં જ બિનહરીફ જીત્યો છે.
2/3
ખેડા જિલ્લા પંચાયતની કુલ 15 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને 2 બેઠકો મળી છે. ખેડામાં કુલ 44 બેઠકો છે.
3/3
અમદાવાદઃ બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજે શરૂ થયેયી મતગણતરીમાં ખેડા જિલ્લામાં ભાજપ સરળતાથી જીત તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે.