શોધખોળ કરો

વાયબ્રન્ટ સમિટમાં બંદોબસ્ત બજાવતા પોલીસોને આ વખતે ભોજનમાં શું અપાશે, બીજું શું શું મળશે જાણો વિગત

1/5
આ કારણે  આગ અને અન્ય કુદરતી કે કૃત્રિમ આફતના સમયમાં રાહત, બચાવ કામગીરી કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે અને 2 વખત તો મોકડ્રીલ પણ કરી લેવાઇ છે. ત્યારે વાઇબ્રન્ટના દિવસો દરમિયાન 20 ફાયર વ્હિકલને 150 ફાયરમેન સહિત તૈનાત રખાશે.

2/5
3/5
ગાંધીનગરઃ વાયબ્રન્ટ સમિટના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલા રાજ્યભરમાંથી આવનારા 5000 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે આ વખતે ભોજનનો પાકો બંદોબસ્ત કરાયો છે. દર વખતે પોલીસોને ખાવાનું નથી મળતું તેવી બૂમો ઉઠે છે પણ આ વખતે એવું ના બને તેનું ધ્યાન રખાશે.

4/5
ફૂડની ક્વોલિટી જળવાઇ રહે તે માટે કેટરર્સને 50 હજાર જેટલા ફૂડ પેકેટના ઓર્ડર આપવામાં આવ્યા છે.  વાઇબ્રન્ટ સમિટની સાથે યોજાઇ રહેલા મેગા એક્ઝિબીશનમાં 4 દિવસ દરમિયાન દેશ વિદેશના મહાનુભાવો ઉપરાંત લાખ્ખોની મેદની ઉમટવાની છે.

5/5
આ વખતે પોલીસોને દરરોજ એક સ્વીટ સાથે કાઠિયાવાડી, પંજાબી અને ગુજરાતી પૈકી બે સબ્જી, રોટી-પુરી અથવા પરોઠા અને ખીચડી-કઢી અથવા જીરા રાઈસ-દાલ ફ્રાય, સલાડ, પાપડ આપવામાં આવશે. ફિક્સ ફૂડ પેકેટની સાથે દરેક પોલીસ કર્મચારીને પાણીની બોટલ, મુખવાસ અને પેપર નેપકીન અપાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

Embed widget