શોધખોળ કરો

મા અંબાજીને બલિ ચઢાવવા યુવકે પોતાના જ ગળા પર ફેરવી દીધું ચાકુ, જાણો પછી શું થયું?

1/5
2/5
મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર ગામના પારસ ઓમ પ્રકાશ પરિહાર શુક્રવારે સવારે અમદાવાદથી અંબાજી દર્શનાર્થે આવ્યો હતો. આ પછી 11 વાગ્યે માતાજીના દર્શન પછી તેણે પોતાની બલિ ચઢાવવાનો પ્રયાસ કરતાં હોહા મચી ગઈ હતી. લોહીલુહાણ યાત્રિકને જોઇ ફરજ ઉપર તૈનાત જીઆઇએસએફ મંદિર ગાર્ડ સહિત પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અંબાજી કોટેઝમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

3/5
4/5
અંબાજી: ઉત્તરપ્રદેશના યુવકે ગઈ કાલે શુક્રવારે સવારે ગબ્બર પર્વત ઉપર મા અંબાને પોતાની બલિ ચઢાવવાનો પ્રયાસ કરતાં દોડભાગ મચી ગઇ હતી. યુવકે મા અંબાના દર્શન કર્યા હતા અને શ્રીફળ ચડાવી ગબ્બર ઉતરતાં પગથિયાં પાસે શ્રીફળ વધેરવાના સ્થાન નજીક પોતાના પર્સમાંથી છરી કાઢી હતી અને એકાએક પોતાના ગળાના ભાગે ફેરવી દિધી હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને 108થી અંબાજી અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે બલિ આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું.

5/5
પારસે બલિ અંગે જણાવ્યું હતું કે, પોતાની મનોકામના શું છે, તે માતાજી જાણે છે. આ પછી તેણે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. પારસ 6 મહિના પહેલાં ગુજરાત આવ્યો હતો. જે અમદાવાદ મેમનગરમાં વોચમેન તરીકે કામ કરે છે. પરિવારમાં 5 ભાઇ અને 2 બહેનો છે. જેમાં પારસ ત્રીજા નંબરનો ભાઇ છે અને અપરિણીત છે. પારસનો ભાઇ પણ અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં વોચમેન છે. તે પણ હજુ લગ્ન થયા નથી. પિતા હયાત નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget