શોધખોળ કરો

કચ્છઃ નલીયામાં પરિણીત યુવતી પર 10 લોકોનો સામૂહિક રેપ, વીડિયો બનાવી કરી બ્લેકમેઇલિંગ

1/8
મળતી વિગતો અનુસાર, મુંબઇમાં રહેતી પીડિતાએ પોતાના વતન નલિયામાં નોકરી શરૂ કરી હતી. જોકે, બાદમાં પરિણીતાની આર્થિક સ્થિતિનો લાભ લઇ સંબંધ બાંધી તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના ઓગસ્ટ 2015ની છે પરંતુ 2016માં ચર્ચામાં આવી હતી.

2/8
3/8
4/8
જોકે, હવસખોરો દ્વારા સતત સંબંધ બનાવવા મજબૂર કરાતા અંતે કંટાળેલી આ યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. પરંતુ ત્યાં દાદ ન મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ નલીયા પીએસઆઇ ડી.એમ.ઝાલા કરી રહ્યા છે.

5/8
પોલીસ ફરીયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેને અગાઉ પહેલા આર્થિક લાલચ દ્વારા સંબંધ બાંધ્યા બાદ કેફી પીણું પીવડાવી તેના નગ્ન એમએમએસ ઉતારીને બ્લેક મેઇલીંગ શરૂ કરાયું હતું. અને ત્યારપછી નલીયા, નખત્રાણા, આદિપુર અને ગાંધીધામના મોટા માથા સમાન સામાજીક અને વ્યવસાયિક ક્ષેત્રે અગ્રણી એવા મોટા માથાઓએ આ યુવતી પર કયારેક વ્યકિતગત તો કયારેક સામૂહિક બળાત્કાર ગુજારી જાતીય શોષણ કર્યું હતું.

6/8
 ભૂજઃ મૂળ કચ્છની અને મુંબઇ રહેતી યુવાન પરિણીતા પર સામૂહિક બળાત્કાર થયાની ઘટનાએ ચકચાર જગાવી છે. એટલું જ નહીં રેપ બાદ તેનો વીડિયો બનાવીને તેણીને બ્લેકમેઇલિંગની કરવામાં આવી હતી.

7/8
પોલીસે નલીયાની ભારત ગેસ એજન્સીના સંચાલક શાંતિલાલ સોલંકી (દરજી) ઉપરાંત નલીયાનાં બબાભાઇ ઠક્કર, વિપુલ ઠક્કર, અતુલ ઠક્કર, નખત્રાણાના અશ્વિન ઠક્કર, ગાંધીધામના ગોવિંદભાઇ, આદિપુરના વસંતભાઇ ઉપરાંત એક અપંગ વ્યકિત એમ ૧૦ જેટલા લોકો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

8/8
પીડિતાએ મુંબઇના નાલાસોપારાની હોટેલમાં ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. તે સમયે મુંબઇમાં કોર્ટના ન્યાયાધીશ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ આ યુવતીએ નિવેદન આપીને પોતે બ્લેકમેઇલીંગ દ્વારા સામૂહિક બળાત્કાર અને જાતીય શોષણનો ભોગ બની હોવાનું નિવેદન આપ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget