શોધખોળ કરો

ગુજરાતના કયા બે IAS અધિકારીઓને કેન્દ્રમાં લઇ જવાયા, ક્યાં કરાઇ નિમણૂંક

1/4
ગાંધીનગરઃ કેન્દ્રની મોદી સરકાર હવે દિલ્હીમાં પોતાનું કદ વધારવા માટે કવાયત કરી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત કેડરના વધુ બે IAS અધિકારીઓને કેન્દ્રમાં લઇ ગઇ છે. ગુજરાત કેડરના સીનયર કક્ષાના IAS અધિકારીઓ અનિલ મુકિમ અને બી.બી. સ્વૈનની કેન્દ્ર સરકારમાં નિમણૂંકો થઇ છે.

2/4
3/4
જ્યારે બીજા IAS તરીકે રાજ્યમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા 1988 બેચના બી બી સ્વૈન કેન્દ્રીય વાણિજ્ય વિભાગમાં એડિશનલ સેક્રેટરી પદે નિમાયા છે. આ બન્ને અધિકારીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી કેન્દ્રમાં નિમણૂંકની રાહ જોઇ રહ્યાં હતા.

4/4
રાજ્યના નાણાં વિભાગમાં અધિક મુખ્ય સચિવના દરજ્જે ફરજ બજાવતા 1985 બેચના અનિલ મુકિમની કેન્દ્રમાં ખાણ વિભાગના સેક્રેટરી તરીકે ફરજ સોંપવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

Embed widget