શોધખોળ કરો

અમદાવાદ: બાવળા નગરપાલિકા પર ભાજપે કર્યો કબ્જો, કેટલી સીટો પર થયો વિજય, જાણો વિગત

1/5
2/5
3/5
બાવળા નગરપાલિકામાં ભાજપની જીત થતાં ઉમેદવારો ઢોલ-નગારા સાથે ઉજવણી કરી રહ્યાં હતાં. બાવળા પાલિકાની બેઠકો પર હજુ મતગણતરી ચાલુ છે.

4/5
અમદાવાદના બાવળા નગરપાલિકાની કુલ 28 બેઠકનું મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. પાલિકાની 28માંથી 20 બેઠકો ભાજપે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 3, અપક્ષે 4 બેઠકો અને એક બેઠક પર બીએસપીએ જીત મેળવી છે. ભાજપની જીત થતાં ઉમેદવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

5/5
ગાંધીનગરઃ આજે ગુજરાતની 74 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણમાં ભાજપ 40 પર જ્યારે કોંગ્રેસ 28 પાલિકામાં આગળ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ 75 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 65 ટકા મતદાન થયું હતું. અત્યાર સુધીમાં 52 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. અમદાવાદના બાવળા નગરપાલિકા મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપની જીત થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget