શોધખોળ કરો

વિદ્યાર્થીઓને માત્ર 1 હજારમાં મળશે ટેબ્લેટ, મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ, જાણો કોને મળશે આ ટેબ્લેટ

1/4
અગાઉ નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજના હેઠળ લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ મળશે.બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., એન્જીનીયરીંગ, મેડીકલ સહિત કોઈ પણ ક્ષેત્રમાં આગળના અભ્યાસક્રમ માટે એડમિશન લેનાર વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ કંપનીના ટેબ્લેટ માત્ર રૂપિયા 1000માં આપવામાં આવશે.

2/4
આ ટેબ્લેટનો માર્કેટ રેટ રૂપિયા 6થી7 હજાર થાય છે. બજેટમાં ટેબ્લેટ સાથે રૂપિયા. 261 કરોડના ખર્ચે ડિજીટલ લર્નિંગ માટે ડિજિ-સ્કૂલ ઇનિશીયેટીવની જાહેરાત કરાઇ હતી. પ્રાથમિક શિક્ષણની 1200 સ્કૂલોમાં ધો. 7 અને 8ના 2400 વર્ગોમાં 84 હજાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોમ્પ્યુટર, સ્માર્ટ ઇન્ટરએક્ટિવ બોર્ડ, આઇઆર કેમેરા, પ્રોજેક્ટર અને ડિજિટલ પેનનો ઉપયોગ કરી સ્માર્ટ કલાસની શરૂઆત કરાશે. પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોમાં ઇન્ટરનેટના જોડાણ સહિતની ઇ-લર્નિંગવાળી સ્કૂલો શરૂ કરાશે. ઓનલાઇન પરીક્ષા લેવા માટે વધુ 37 કોલેજોમાં ડિજિટલ એજ્યુકેશન લર્નિગ લેબ ઊભી કરાશે.

3/4
 બજારમાં અનેક પ્રકારના ટેબ્લેટ અને મોબાઈલ મળે છે. સ્ટુન્ડટ્સને આ ઈન્ટ્રુમેન્ટ ખરીદવા મોંઘા પડતાં હોય છે. ત્યારે રાજ્ય સરકાર રાહતદરે માત્ર એક હજાર રૂપિયામાં જ આ ટેબ્લેટ આપી રહી છે. આ પહેલા સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને રૂપિયા એક હજારના ટોકનદરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઇ હતી.

4/4
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્ટે ટેબ્લેટ લોન્ચિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા, અમદાવાદના કલેક્ટર અવંતિકા સિંહ સહિતના હાજર રહ્યા હતા. ટેબ્લેટમાં લોન્ચિગ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને તેમના વાલીઓએ હાજરી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

Embed widget