શોધખોળ કરો

ગુજરાતના કયા મહિલા કોંગ્રેસ પ્રમુખે અચાનક આપી દીધું રાજીનામું, જાણો વિગત

1/4
નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ અંગીરા તડવીના સસરા દિનેશ તડવીને હાલમાં જ નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન બનાવાયા છે. તે છતાં એમણે ક્યા કારણોસર પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હશે એ મામલે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બાબતે એવી પણ ચર્ચાઓ પણ ચાલી રહી છે કે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં અમુક હોદ્દેદારોને બાદ કરતાં જિલ્લાના મોટે ભાગના હોદ્દેદારોની અવગણના કરવામાં આવી છે.

2/4
નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા કોંગ્રેસમાં કોઈ જ જૂથવાદ નથી. તમામ કાર્યકરોને સાથે રાખીને જ ચાલીએ છે. સામાન્ય મનભેદ હોય તો એને જૂથવાદનું સ્વરૂપ ન આપી શકાય. જિલ્લાના કોઈ પણ કાર્યકરનો સંગઠનને લાગતો પ્રશ્ન હોય તો એને જિલ્લા પ્રમુખ તરીકે મેં હંમેશા નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે.

3/4
બીજી તરફ અંગીરા તડવીએ આ બાબતે જણાવ્યું હતું કે, મેં મારું રાજીનામું બે મહિના પહેલા જ પ્રદેશ મહિલા સમિતિને મોકલી આપ્યું હતું. મેં જૂથવાદને કારણે નહીં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હું કોંગ્રેસ પક્ષની સૈનિકો છું, હતી અને રહીશ.

4/4
ભરૂચ: નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે પોતાનું રાજીનામું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આપવાની જગ્યાએ સીધું જ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખને મોકલી આપતાં સ્થાનિક નેતાઓમાં દોડધામ મચી ગઈ હતી. રાજીનામાં પાછળ આંતરિક જુથવાદ જવાબદાર હોવાની ચર્ચા ચાલી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Embed widget