શોધખોળ કરો

સેક્સની મજા માણવા યુવકે લગાવ્યો એવો તુક્કો કે 108 બોલાવવી પડી, જાણો વિગત

1/3
 ગુપ્તાંગ પર ખૂબ જ સોજો હોઇ અનુભવી અને નિષ્ણાત એવા ડો.હેમંત રાજપુરા અને ડૉ.ગૌરવ જયસ્વાલ દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. સોજો ઉતર્યા બાદ ડોક્ટર દ્વારા ગુપ્તાંગને નુકસાન ન થાય તે રીતે બોટલના કઠણ ભાગને અલગ અલગ સાધન વડે કાપીને બોટલમાંથી બહાર કાઢ્યું હતું અને યુવાને સારવાર આપી રજા આપવામાં આવી હતી.

2/3
 યુવાને સેક્સની મજા મળે તે માટે આ વિકૃત કામ કર્યું હતું. જે તેને ભારે પડી ગયું હતું. સતત બે દિવસ સુધી શરમના માર્યો આ યુવાન ગુપ્તાંગમાં ફસાયેલ પ્લાસ્ટિક બોટલ સાથે ફરતો રહ્યો. જેનાથી ગુપ્તાંગ પર વધુ સોજો આવતાં તેના અંગત મિત્રોએ પ્લાસ્ટિકના બોટલને થોડો ભાગ કાપી નાખ્યો હતો. તેમ છતાંય બોટલનો ટોપનો ભાગ ખૂબ જ કઠણ હોઇ આખરે 108 મારફતે આ યુવાનને નસવાડીના સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો.

3/3
નસવાડીઃ નવસાડીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. સેક્સ ન પામાન યુવક સેક્સ માટે કઈ હદ સુધી જઈ શકે છે તેનો અનોખો કિસ્સો નસવાડી નજીક આવેલ રામપુરી ગામમાં જોવા મળ્યો છે. નવસાડીના રામપુરીમાં એક યુવાને પ્લાસ્ટિકની એક બોટલ અડધી કાપીને તેને ગુપ્તાંગ પર ચડાવી હતી. બોટલ ઉંધી હોવાને કારણે તેનો ઉપરનો ભાગ ગુપ્તાંગમાં ફસાઈ ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Embed widget